Lord Surya

સૂર્ય મણ્ડલ સ્તોત્રમ્

(Surya Mandala Stotram in Gujarati)

Traditional

The Surya Mandala Stotram is a powerful devotional hymn dedicated to Lord Surya, the celestial embodiment of divine light and life-giving energy. Traditionally preserved within the vast Vedic and Puranic literature, this stotra glorifies the radiant form of the Sun, describing him as the infinite source of brilliance and the destroyer of darkness. Chanting this hymn with devotion is believed to cleanse the practitioner of past karmic burdens and alleviate suffering, specifically poverty. It serves as a meditative tool to harmonize one's internal spirit with the cosmic solar power, fostering clarity, vitality, and spiritual illumination.

નમોઽસ્તુ સૂર્યાય સહસ્રરશ્મયે
સહસ્રશાખાન્વિત સમ્ભવાત્મને ।
સહસ્રયોગોદ્ભવ ભાવભાગિને
સહસ્રસઙ્ખ્યાયુધધારિણે નમઃ ॥ 1 ॥
યન્મણ્ડલં દીપ્તિકરં વિશાલં
રત્નપ્રભં તીવ્રમનાદિરૂપમ્ ।
દારિદ્ર્યદુઃખક્ષયકારણં ચ
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 2 ॥
યન્મણ્ડલં દેવગણૈઃ સુપૂજિતં
વિપ્રૈઃ સ્તુતં ભાવનમુક્તિકોવિદમ્ ।
તં દેવદેવં પ્રણમામિ સૂર્યં
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 3 ॥
યન્મણ્ડલં જ્ઞાનઘનન્ત્વગમ્યં
ત્રૈલોક્યપૂજ્યં ત્રિગુણાત્મરૂપમ્ ।
સમસ્તતેજોમયદિવ્યરૂપં
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 4 ॥
યન્મણ્ડલં ગૂઢમતિપ્રબોધં
ધર્મસ્ય વૃદ્ધિં કુરુતે જનાનામ્ ।
યત્સર્વપાપક્ષયકારણં ચ
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 5 ॥
યન્મણ્ડલં વ્યાધિવિનાશદક્ષં
યદૃગ્યજુઃ સામસુ સમ્પ્રગીતમ્ ।
પ્રકાશિતં યેન ચ ભૂર્ભુવઃ સ્વઃ
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 6 ॥
યન્મણ્ડલં વેદવિદો વદન્તિ
ગાયન્તિ યચ્ચારણસિદ્ધસઙ્ઘાઃ ।
યદ્યોગિનો યોગજુષાં ચ સઙ્ઘાઃ
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 7 ॥
યન્મણ્ડલં સર્વજનૈશ્ચ પૂજિતં
જ્યોતિશ્ચ કુર્યાદિહ મર્ત્યલોકે ।
યત્કાલકાલાદ્યમનાદિરૂપં
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 8 ॥
યન્મણ્ડલં વિષ્ણુચતુર્મુખાખ્યં
યદક્ષરં પાપહરં જનાનામ્ ।
યત્કાલકલ્પક્ષયકારણં ચ
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 9 ॥
યન્મણ્ડલં વિશ્વસૃજં પ્રસિદ્ધં
ઉત્પત્તિરક્ષપ્રલય પ્રગલ્ભમ્ ।
યસ્મિન્ જગત્સંહરતેઽખિલં ચ
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 10 ॥
યન્મણ્ડલં સર્વગતસ્ય વિષ્ણોઃ
આત્મા પરં‍ધામ વિશુદ્ધતત્ત્વમ્ ।
સૂક્ષ્માન્તરૈર્યોગપથાનુગમ્યં
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 11 ॥
યન્મણ્ડલં વેદવિદોપગીતં
યદ્યોગિનાં યોગ પથાનુગમ્યમ્ ।
તત્સર્વ વેદ્યં પ્રણમામિ સૂર્યં
પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યમ્ ॥ 12 ॥
સૂર્યમણ્ડલસુ સ્તોત્રં યઃ પઠેત્સતતં નરઃ ।
સર્વપાપવિશુદ્ધાત્મા સૂર્યલોકે મહીયતે ॥
ઇતિ શ્રી ભવિષ્યોત્તરપુરાણે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સૂર્યમણ્ડલ સ્તોત્રમ્ ।

Explore More