Lord Venkateswara

ગોવિન્દ નામાવલિ

(Govinda Namavali in Gujarati)

Traditional

Govinda Namavali is a soul-stirring devotional chant dedicated to Lord Venkateswara, the presiding deity of the Tirumala Tirupati temple. These verses celebrate the Lord as the protector of devotees and the embodiment of divine grace. Chanting this Namavali is believed to purify the mind, alleviate worldly sorrows, and foster deep spiritual connection with the Supreme. By repeatedly invoking the sacred names of Govinda, devotees seek liberation from ignorance and attain the eternal peace of the Lord’s presence. It is a powerful practice to harmonize the heart and mind, leading to profound inner tranquility and spiritual elevation.

શ્રી શ્રીનિવાસા ગોવિન્દા શ્રી વેઙ્કટેશા ગોવિન્દા
ભક્તવત્સલા ગોવિન્દા ભાગવતપ્રિય ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 1 ॥
નિત્યનિર્મલા ગોવિન્દા નીલમેઘશ્યામ ગોવિન્દા
પુરાણપુરુષા ગોવિન્દા પુણ્ડરીકાક્ષ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 2 ॥
નન્દનન્દના ગોવિન્દા નવનીતચોરા ગોવિન્દા
પશુપાલક શ્રી ગોવિન્દા પાપવિમોચન ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 3 ॥
દુષ્ટસંહાર ગોવિન્દા દુરિતનિવારણ ગોવિન્દા
શિષ્ટપરિપાલક ગોવિન્દા કષ્ટનિવારણ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 4 ॥
વજ્રમકુટધર ગોવિન્દા વરાહમૂર્તિવિ ગોવિન્દા
ગોપીજનપ્રિય ગોવિન્દા ગોવર્ધનોદ્ધાર ગોવિન્દા [ગોપીજનલોલ]
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 5 ॥
દશરથનન્દન ગોવિન્દા દશમુખમર્દન ગોવિન્દા
પક્ષિવાહના ગોવિન્દા પાણ્ડવપ્રિય ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 6 ॥
મત્સ્યકૂર્મ ગોવિન્દા મધુસૂધન હરિ ગોવિન્દા
વરાહ નરસિંહ ગોવિન્દા વામન ભૃગુરામ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 7 ॥
બલરામાનુજ ગોવિન્દા બૌદ્ધ કલ્કિધર ગોવિન્દા
વેણુગાનપ્રિય ગોવિન્દા વેઙ્કટરમણા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 8 ॥
સીતાનાયક ગોવિન્દા શ્રિતપરિપાલક ગોવિન્દા
શ્રિતજનપોષક ગોવિન્દા ધર્મસંસ્થાપક ગોવિન્દા [દરિદ્રજન પોષક]
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 9 ॥
અનાથરક્ષક ગોવિન્દા આપદ્ભાન્દવ ગોવિન્દા
ભક્તવત્સલા ગોવિન્દા કરુણાસાગર ગોવિન્દા [શરણાગતવત્સલ]
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 10 ॥
કમલદલાક્ષ ગોવિન્દા કામિતફલદાત ગોવિન્દા
પાપવિનાશક ગોવિન્દા પાહિ મુરારે ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 11 ॥
શ્રી મુદ્રાઙ્કિત ગોવિન્દા શ્રી વત્સાઙ્કિત ગોવિન્દા
ધરણીનાયક ગોવિન્દા દિનકરતેજા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 12 ॥
પદ્માવતીપ્રિય ગોવિન્દા પ્રસન્નમૂર્તી ગોવિન્દા
અભયહસ્ત ગોવિન્દા મત્સ્યાવતાર ગોવિન્દા [પ્રદર્શક]
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 13 ॥
શઙ્ખચક્રધર ગોવિન્દા શાર્​ઙ્ગગદાધર ગોવિન્દા
વિરાજાતીર્ધસ્થ ગોવિન્દા વિરોધિમર્ધન ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 14 ॥
સાલગ્રામ[ધર] ગોવિન્દા સહસ્રનામા ગોવિન્દા
લક્ષ્મીવલ્લભ ગોવિન્દા લક્ષ્મણાગ્રજ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 15 ॥
કસ્તૂરિતિલક ગોવિન્દા કનકામ્બરધર ગોવિન્દા [કાઞ્ચનામ્બરધર]
ગરુડવાહના ગોવિન્દા ગજરાજ રક્ષક ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 16 ॥
વાનરસેવિત ગોવિન્દા વારધિબન્ધન ગોવિન્દા
એકસ્વરૂપ ગોવિન્દા રામકૃષ્ણા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 17 ॥
ભક્તનન્દન ગોવિન્દા પ્રત્યક્ષદેવા ગોવિન્દા
પરમદયાકર ગોવિન્દા વજ્રકવચધર ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 18 ॥
વૈજયન્તિમાલ ગોવિન્દા વડ્ડિકાસુલ ગોવિન્દા
વસુદેવસુત ગોવિન્દા શ્રીવાસુદેવ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 19 ॥
નિત્યકલ્યાણ ગોવિન્દા નીરજનાભ ગોવિન્દા
નીલાદ્રિવાસ ગોવિન્દા નીલમેઘશ્યામ ગોવિન્દા [ક્ષીરાબ્ઢિવાસ]
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 20 ॥
સ્વયં પ્રકાશ ગોવિન્દા આનન્દનિલય ગોવિન્દા
શ્રીદેવિનાથ ગોવિન્દા દેવકિ નન્દન ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 21 ॥
તિરુમલવાસ ગોવિન્દા રત્નકિરીટ ગોવિન્દા
આશ્રિતપક્ષ ગોવિન્દા નિત્યશુભપ્રદ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 22 ॥
આનન્દરૂપ ગોવિન્દા આદ્યન્તરહિત ગોવિન્દા
ઇહપર દાયક ગોવિન્દા ઇભરાજ રક્ષક ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 23 ॥
પદ્મદલાક્ષ ગોવિન્દા તિરુમલનિલ્ય ગોવિન્દા
શેષશાયિની ગોવિન્દા શેષાદ્રિનિલય ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 24 ॥
વરાહ ૠપ ગોવિન્દા શ્રી કૂર્મરૂપ ગોવિન્દા
વામનૠપ ગોવિન્દા નરહરિરૂપ ગોવિન્દા [હરિહરૠપ]
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 25 ॥
શ્રી પરશુરામ ગોવિન્દા શ્રી બલરામ ગોવિન્દા
રઘુકુલ રામ ગોવિન્દા શ્રી રામકૃષ્ણ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 26 ॥
તિરુમલનાયક ગોવિન્દા શ્રિતજનપોષક ગોવિન્દા
શ્રીદેવિનાથ ગોવિન્દા શ્રીવત્સાઙ્કિત ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 27 ॥
ગોવિન્દાનામ ગોવિન્દા વેઙ્કટરમણા ગોવિન્દા
ક્ષેત્રપાલક ગોવિન્દા તિરુમલનાથ ગોવિન્દા ।
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 28 ॥
વાનરસેવિત ગોવિન્દા વારધિબન્ધન ગોવિન્દા
એડુકॊણ્ડલવાડ ગોવિન્દા એકત્વરૂપા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 29 ॥
શ્રી રામકૃષ્ણ ગોવિન્દા રઘુકુલ નન્દન ગોવિન્દા
પ્રત્યક્ષદેવા ગોવિન્દા પરમદયાકર ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 30 ॥
વજ્રકવચધર ગોવિન્દા વૈજયન્તિમાલ ગોવિન્દા
વડ્ડિકાસુલવાડ ગોવિન્દા વસુદેવતનયા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 31 ॥
બિલ્વપત્રાર્ચિત ગોવિન્દા ભિક્ષુક સંસ્તુત ગોવિન્દા
સ્ત્રીપુંસરૂપા ગોવિન્દા શિવકેશવમૂર્તિ ગોવિન્દા
બ્રહ્માણ્ડરૂપા ગોવિન્દા ભક્તરક્ષક ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 32 ॥
નિત્યકલ્યાણ ગોવિન્દા નીરજનાભ ગોવિન્દા
હાતીરામપ્રિય ગોવિન્દા હરિ સર્વોત્તમ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 33 ॥
જનાર્ધનમૂર્તિ ગોવિન્દા જગત્સાક્ષિરૂપા ગોવિન્દા
અભિષેકપ્રિય ગોવિન્દા આપન્નિવારણ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 34 ॥
રત્નકિરીટા ગોવિન્દા રામાનુજનુત ગોવિન્દા
સ્વયમ્પ્રકાશા ગોવિન્દા આશ્રિતપક્ષ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 35 ॥
નિત્યશુભપ્રદ ગોવિન્દા નિખિલલોકેશા ગોવિન્દા
આનન્દરૂપા ગોવિન્દા આદ્યન્તરહિતા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 36 ॥
ઇહપર દાયક ગોવિન્દા ઇભરાજ રક્ષક ગોવિન્દા
પરમદયાલો ગોવિન્દા પદ્મનાભહરિ ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 37 ॥
તિરુમલવાસા ગોવિન્દા તુલસીવનમાલ ગોવિન્દા
શેષાદ્રિનિલયા ગોવિન્દા શેષસાઈની ગોવિન્દા
શ્રી શ્રીનિવાસા ગોવિન્દા શ્રી વેઙ્કટેશા ગોવિન્દા
ગોવિન્દા હરિ ગોવિન્દા ગોકુલનન્દન ગોવિન્દા [વેઙ્કટરમણ ગોવિન્દા] ॥ 38 ।

Explore More